કાર્બીન $(CH_2)$ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    સિંગલેટ કાર્બીનમાં,કાર્બન $sp^2$ સંકરણ ધરાવે છે જ્યારે ટ્રિપલેટ કાર્બીનમાં,કાર્બન $sp$ સંકરણ ધરાવે છે.
  • B
    ટ્રિપલેટ કાર્બીન એ સિંગલેટ કાર્બીન કરતા ઓછું સ્થાયી છે.
  • C
    સિંગલેટ હેલોકાર્બીન્સની સ્થિરતાનો ક્રમ: $CHF > CHCl > CHBr$ છે.
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

પુનઃગોઠવણી પછી આપેલ બંધારણ માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે?

નીચેના કાર્બોકેટાયન્સ પૈકી:
$(I)$ $Ph_{2}\stackrel{+}{C} CH_{2} Me$
$(II)$ $Ph CH_{2} CH_{2} \stackrel{+}{C} HPh$
$(III)$ $Ph_{2} CH \stackrel{+}{C} HMe$
$(IV)$ $Ph_{2} C(Me) \stackrel{+}{C} H_{2}$
સ્થિરતાનો ક્રમ કયો છે?

કાર્બોકેટાયનનો આકાર કેવો હોય છે?

નીચે આપેલા કાર્બેનાયન્સને તેમની સ્થિરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$I. \ p-Br-C_6H_4-CH_2^-$
$II. \ C_6H_5-CH_2^-$
$III. \ p-CH_3O-C_6H_4-CH_2^-$
$IV. \ p-CHO-C_6H_4-CH_2^-$
$V. \ p-CH_3-C_6H_4-CH_2^-$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને લીધે મુક્ત મૂલકો ....... બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo