સાર્થક અંકો નક્કી કરવા અંગેનો ખોટો નિયમ કયો છે?

  • A
    પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્યો સાર્થક નથી.
  • B
    બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યો સાર્થક નથી.
  • C
    સંખ્યાના જમણી બાજુના છેડે રહેલા શૂન્યો જો દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય તો તે સાર્થક છે.
  • D
    બધા જ શૂન્યતર અંકો સાર્થક છે.

Explore More

Similar Questions

$6.0023$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

એલ્યુમિનિયમના ટુકડાના પરિમાણ $3.0 \, \text{inch} \times 4.0 \, \text{inch} \times 5.0 \, \text{inch}$ છે. તો આ ટુકડાનું વજન (ગ્રામમાં) કેટલું થાય? એલ્યુમિનિયમની ઘનતા $2.7 \, \text{g/cm}^3$ છે અને $1 \, \text{inch} = 2.54 \, \text{cm}$.

Difficult
View Solution

$3.00 \ kg$ માં કેટલા યાર્ડ હોય છે? આપેલ છે: $1 \ kg = 1000 \ m$,$1 \ m = 1.094 \ yards$.

Difficult
View Solution

$5000$ ને $3$ અર્થસૂચક અંકોમાં કેવી રીતે દર્શાવી શકાય?

$2.0400$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo