એક પ્રકાશિત ચોરસનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની મદદથી પડદા પર મેળવવામાં આવે છે. લેન્સથી ચોરસનું અંતર $40\,cm$ છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું છે. લેન્સની કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

  • A
    $36$
  • B
    $27$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને પાવરનો $SI$ એકમ લખો.

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

Difficult
View Solution

બાયકોન્વેક્સ લેન્સનો ઉપયોગ કરીને વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે:
જો આ સમગ્ર સેટઅપને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા વિના પાણીમાં ડૂબાડવામાં આવે,તો પડદા પર શું જોવા મળશે?

એક વસ્તુ અને અપસારી લેન્સ (divergent lens) વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્રલંબાઈના $m$ ગણું છે. લેન્સ દ્વારા ઉત્પન્ન થતી રેખીય મોટવણી કેટલી હશે?

પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo