કાટકોણ ત્રિકોણ આકારના એક બગીચાનો કર્ણ તેની સૌથી ટૂંકી બાજુના બમણાથી $1$ મીટર વધારે છે. જો કાટખૂણો બનાવતી લાંબી બાજુ ટૂંકી બાજુ કરતાં $7$ મીટર વધારે હોય,તો બગીચાની બાજુઓ શોધો.

  • A
    $10\,m, 5\,m, 3\,m$
  • B
    $22\,m, 9\,m, 13\,m$
  • C
    $14\,m, 23\,m, 10\,m$
  • D
    $8\,m, 15\,m, 17\,m$

Explore More

Similar Questions

જો સમીકરણ $px^{2} + qx + r = 0$ જ્યાં $p \neq 0$ અને $p, q, r \in R$ નું એક બીજ $x = -2$ હોય,તો સાબિત કરો કે $4p - 2q + r = 0$.

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $3 x^{2}-4 x+1=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી તેના બીજના પ્રકાર નક્કી કરો: $x^{2}-2 \sqrt{2} x+1=0$

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં: $x^{3}-4x^{2}-x+1=(x-2)^{3}$

બે અંકની એક એવી સંખ્યા છે કે જેના અંકોનો ગુણાકાર $10$ છે. જ્યારે મૂળ સંખ્યામાં $27$ ઉમેરવામાં આવે છે,ત્યારે મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા સમાન હોય છે. તો તે સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo