આલ્કાઈલ આઈસોસાયનાઈડ $(R-CH_2-NC)$ ના જળવિભાજનથી શું મળે છે?

  • A
    $RNHCOOH$
  • B
    $R-CH(NH_2)-COOH$
  • C
    $RNH_2 + HCOOH$
  • D
    $RCH_2NH_2 + HCOOH$

Explore More

Similar Questions

પ્રાથમિક એલિફેટિક એમાઈન્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$C_4H_{11}N$ માંથી મળતા આઈસોમેરિક પ્રાથમિક એમાઈન્સની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ઇથાઇલએમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

$Hofmann$ બ્રોમામાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયામાં,ઉત્પન્ન થતા પ્રતિ મોલ એમાઈન દીઠ વપરાતા $NaOH$ અને $Br_2$ ના મોલની સંખ્યા કેટલી છે:

બેન્ઝામાઇડ $Br_2$ અને $KOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે :-

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo