હીરા,ગ્રેફાઇટ અને ઇથાઇન (ethyne) માં $C$ નું સંકરણ કયા ક્રમમાં છે?

  • A
    $sp^3, sp, sp^2$
  • B
    $sp^3, sp^2, sp$
  • C
    $sp, sp^2, sp^3$
  • D
    $sp^2, sp^3, sp$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
| List-$I$ (અણુ/આયન) | List-$II$ (સંકરણ) |
| :--- | :--- |
| $(A)$ $ICl_4^-$ | $(P)$ $sp^3$ |
| $(B)$ $NO_3^-$ | $(Q)$ $sp^3d$ |
| $(C)$ $PCl_4^+$ | $(R)$ $sp^3d^2$ |
| $(D)$ $SiF_6^{2-}$ | $(S)$ $sp^2$ |
| | $(T)$ $sp$ |

નીચેના સંયોજનોમાં કાર્બનની સંકરણ અવસ્થા અને દરેક અણુનો આકાર લખો:
$(a)$ $H_2C=O$
$(b)$ $CH_3F$
$(c)$ $HC \equiv N$

કેન્દ્રીય પરમાણુ માટે $sp^{3}d^{2}$ સંકરણ ધરાવતો આયન કયો છે :

$ICl_2^-$ માં આયોડીન પરમાણુનું સંકરણ શું છે?

$sp$,$sp^2$ અને $sp^3$ સંકર કક્ષકોના આકાર કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo