એક રેડિયોએક્ટિવ આઇસોટોપ $X$ નો અર્ધ-આયુષ્ય સમય $50$ વર્ષ છે. તે $Y$ નામના બીજા સ્થાયી તત્વમાં ક્ષય પામે છે. આપેલા ખડકના નમૂનામાં $X$ અને $Y$ તત્વોનો ગુણોત્તર $1 : 15$ જોવા મળ્યો હતો. ખડકની ઉંમર અંદાજે કેટલી હશે..........$\text{વર્ષ}$.

  • A
    $150$
  • B
    $200$
  • C
    $250$
  • D
    $100$

Explore More

Similar Questions

સરેરાશ આયુષ્ય અને ક્ષય અચળાંક વચ્ચેનો સંબંધ જણાવો.

$30\, minutes$ ના અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ પદાર્થના વિકિરણ માટે ગીગર-મુલર કાઉન્ટરનો કાઉન્ટ રેટ $2\, hours$ પછી ઘટીને $5\, s^{-1}$ થાય છે. પ્રારંભિક કાઉન્ટ રેટ ..........$s^{-1}$ હતો.

રેડિયમનો અર્ધ-આયુષ્ય સમય $1600$ વર્ષ છે. તેનો સરેરાશ આયુષ્ય સમય ....... વર્ષ હશે.

જો $N_t = N_o e^{-\lambda t}$ હોય,તો $t_1$ અને $t_2$ $(t_2 > t_1)$ સમયગાળા દરમિયાન વિખંડન પામતા પરમાણુઓની સંખ્યા કેટલી થશે?

એક રેડિયોએક્ટિવ તત્વ જે બે પ્રક્રિયાઓ દ્વારા ક્ષય પામી શકે છે,તેની પ્રથમ પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $t_1$ અને બીજી પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $t_2$ છે. ધારો કે $\langle t \rangle$ એ આ તત્વનું અસરકારક સરેરાશ-આયુષ્ય છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo