હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા $-13.6 \text{ eV}$ છે. જ્યારે તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય,ત્યારે તેની ઉત્તેજન ઉર્જા કેટલી હશે?

  • A
    $3.4 \text{ eV}$
  • B
    $6.8 \text{ eV}$
  • C
    $10.2 \text{ eV}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

જો ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે અને $5 \ eV$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય,તો ફોટોનની તરંગલંબાઇ આશરે કેટલી હશે ($nm$ માં)?

જેમ $n$ (કક્ષાની સંખ્યા) વધે છે,તેમ ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત

ચોક્કસ પરમાણુના ઊર્જા સ્તરો $A, B$ અને $C$ વધતા ઊર્જાના ક્રમમાં છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B$,$B$ થી $A$ અને $C$ થી $A$ સુધીની સંક્રાંતિને અનુરૂપ વિકિરણની તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \ eV$ છે. આ અવસ્થામાં તેની સ્થિતિ ઉર્જા શોધો.

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં કુલ ઊર્જા $-13.6 \ eV$ છે. જો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે,તો ધરા અવસ્થામાં કુલ ઊર્જા ..... $eV$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo