આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં બિંદુઓ $B$ અને $D$ વચ્ચે જોડેલા ગેલ્વેનોમીટરમાં કોઈ કોણાવર્તન જોવા મળતું નથી (આકૃતિ જુઓ). $R$ નું મૂલ્ય $\Omega$ માં ગણો.

  • A
    $25$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $100$

Explore More

Similar Questions

આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં બલ્બના ફિલામેન્ટ પરનો પોટેન્શિયલ તફાવત $V$ એ $V = i(2i + 1)$ મુજબ બદલાય છે,જ્યાં $i$ એ બલ્બના ફિલામેન્ટમાંથી વહેતો એમ્પીયરમાં પ્રવાહ છે. બ્રિજ સંતુલિત થાય તે માટે બેટરીનો emf $(V_b)$ કેટલો હશે ($V$ માં)?

અર્ધવાહકની અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha$ માપવા માટે,આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણ તૈયાર કરવામાં આવી છે. ભુજા $BC$ અર્ધવાહકની બનેલી છે. પ્રયોગ $25^{\circ} C$ તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજા $BC$ નો અવરોધ $3 \ m\Omega$ છે. ભુજા $BC$ ને $2^{\circ} C / s$ ના અચળ દરે ઠંડી કરવામાં આવે છે. જો ગેલ્વેનોમીટર $G$ માં $10 \ s$ પછી કોઈ વિચલન જોવા ન મળે,તો $\alpha$ કેટલું હશે?

કિર્ચોફનો પ્રથમ નિયમ,એટલે કે જંકશન પર $\Sigma i = 0$,એ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

આપેલ પરિપથમાં,ગેલ્વેનોમીટર $G$ શૂન્ય આવર્તન દર્શાવે છે. જો બેટરી $A$ અને $B$ નો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો અવરોધ $R$ નું મૂલ્ય .............. $\Omega$ થશે.

$20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ .................. $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo