આપેલ સમીકરણ શેના માટે છે:
$N_{2} + 8e^{-} + 8H^{+} + 16ATP \rightarrow 2NH_{3} + H_{2} + 16ADP + 16P_{i}$

  • A
    એમોનિફિકેશન
  • B
    નાઈટ્રિફિકેશન
  • C
    ડીનાઈટ્રિફિકેશન
  • D
    નાઈટ્રોજન સ્થાપન

Explore More

Similar Questions

લીલા ખાતરના છોડ કયા કુળમાં આવે છે?

જૈવિક નાઈટ્રોજન સ્થાપન દરમિયાન,ઓક્સિજન દ્વારા નાઈટ્રોજનેઝ ઉત્સેચકની નિષ્ક્રિયતાને કોના દ્વારા અટકાવવામાં આવે છે?

$Sesbania$ $rostrata$ ને લીલા પડવાશ તરીકે અન્ય જાતિઓ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે,કારણ કે...

મૂળ ગંડિકાઓમાં $N_2$ સ્થાપન માટે જોવા મળતા સૌથી મહત્વપૂર્ણ ઉત્સેચકનું નામ આપો. શું તેના કાર્ય માટે કોઈ વિશિષ્ટ ગુલાબી રંગના રંજકદ્રવ્યની જરૂર પડે છે? સમજાવો.

$N_2$ સ્થાપનમાં નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની સક્રિયતા માટે કયા ખનીજની હાજરી અનિવાર્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo