આપેલ આકૃતિ સજીવ પેશીઓમાં રહેલા ઓછા આણ્વીય ભાર ધરાવતા કાર્બનિક સંયોજનોના એક પ્રકારને દર્શાવે છે. દર્શાવેલ પ્રકાર અને તેમાં રહેલા ખાલી ઘટક "$X$" ને ઓળખો.

  • A
    કોલેસ્ટેરોલ $\Rightarrow$ ગ્વાનિન
  • B
    એમિનો એસિડ $\Rightarrow$ $NH_2$
  • C
    ન્યુક્લિયોટાઈડ $\Rightarrow$ એડેનિન
  • D
    ન્યુક્લિયોસાઈડ $\Rightarrow$ યુરેસિલ

Explore More

Similar Questions

કયા વિટામિનમાં કોબાલ્ટ-સાયનાઇડ જોડાણ હોય છે?

નીચેનાને જોડો:
$(a)$ ઉદ્દીપકીય સક્રિયતાનો અવરોધક$(i)$ રિસિન
$(b)$ પેપ્ટાઈડ બંધ ધરાવે છે$(ii)$ મેલોનેટ
$(c)$ ફૂગમાં કોષદીવાલનું દ્રવ્ય$(iii)$ કાઈટિન
$(d)$ દ્વિતીયક ચયાપચયક$(iv)$ કોલેજન

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પાણીના અણુમાં,$H - O - H$ બંધ કેટલા અંશના ખૂણે જોડાયેલા હોય છે ($^\circ$ માં)?

સાચો આલેખ પસંદ કરો,જે લાક્ષણિક ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર દર્શાવે છે.

નીચે આપેલી આકૃતિ ઉત્સેચક પ્રક્રિયા માટે ત્રણ વેગ-સબસ્ટ્રેટ સાંદ્રતાના વક્રો દર્શાવે છે. વક્રો $a, b$ અને $c$ અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo