આકૃતિમાં $RC$ કપલ્ડ એમ્પ્લીફાયરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ દર્શાવેલ છે. એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થ કેટલી હશે?

  • A
    $f_3 - f_2$
  • B
    $f_4 - f_1$
  • C
    $\frac{f_4 - f_2}{2}$
  • D
    $f_3 - f_1$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:

નીચેનામાંથી કયો ઘટક સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પરિપથ તરીકે વર્તે છે?

$Ge$ અને $Si$ ડાયોડ અનુક્રમે $0.3 \, V$ અને $0.7 \, V$ પર વહન કરે છે. નીચેની આકૃતિમાં,જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ ના મૂલ્યમાં કેટલા વોલ્ટનો ફેરફાર થાય છે?

ઓસિલેટરમાં,સ્થાયી ઓસિલેશન માટે,બાર્કહૌસેન માપદંડ $A \beta$ કેટલું હોવું જોઈએ? (જ્યાં $A =$ ફીડબેક વગરનો વોલ્ટેજ ગેઈન,$\beta =$ ફીડબેક ફેક્ટર)

સિગ્નલ $A, B$ અને $C$ માં સમય સાથે થતા ફેરફારો નીચે દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo