દુનિયામાં જંગલોનું આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે?

  • A
    કોલસા અને ખનિજ તેલનો બેફામ ઉપયોગ
  • B
    વરસાદની અનિયમિતતા અને તાપમાનમાં વધારો
  • C
    વસ્તીવધારો,શહેરીકરણ અને ઔદ્યોગીકરણ
  • D
    વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણમાં વધારો

Explore More

Similar Questions

જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય પદાર્થો વચ્ચેનો તફાવત દરેકના એક-એક ઉદાહરણની મદદથી સમજાવો. પર્યાવરણને બચાવવા માટે જૈવ-અવિઘટનીય કચરાના નિકાલ માટે લોકોએ અપનાવવી જોઈએ તેવી બે આદતો જણાવો.

શબ્દોનું સાચું સંયોજન પસંદ કરો જેમાં કોઈ અશ્મિભૂત બળતણ નથી.

$2010$ના અહેવાલ મુજબ,ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો (National Parks) આવેલા છે?

આપણા દેશમાં,જંગલોના વિશાળ વિસ્તારોને સાફ કરવામાં આવે છે અને એક જ પ્રકારના છોડની ખેતી કરવામાં આવે છે. આ પ્રથા શેને પ્રોત્સાહન આપે છે?

ખાણકામ (Mining) કેવી રીતે પારિસ્થિતિક સંતુલન (Ecological balance) ખોરવે છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo