ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. ઘર્ષણાંક $\mu$ છે. તો સમતલનો ઢાળ $\theta$ કેટલો હશે?

  • A
    $\tan^{-1}(\mu)$
  • B
    $\tan^{-1}(\mu/2)$
  • C
    $\tan^{-1}(2\mu)$
  • D
    $\tan^{-1}(3\mu)$

Explore More

Similar Questions

$15\,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોકને એક આડી દોરી વડે બાંધવામાં આવ્યો છે જેમાં $50\,N$ નું તણાવ છે. સંપર્ક સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? $(g = 10\,m/s^2)$

Difficult
View Solution

જો કીટક અને વાટકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને વાટકાની ત્રિજ્યા $r$ હોય,તો કીટક વાટકામાં કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચઢી શકે છે?

Difficult
View Solution

$4 \ kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ છે અને બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $14.14 \ N$ છે. $\theta$ નું મૂલ્ય શોધો. ($^{\circ}$ માં)

$2 \, kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર મૂકવામાં આવ્યો છે $(\mu = 0.2)$ જેથી તે સ્પ્રિંગને સ્પર્શે છે. બ્લોકને નીચેની તરફ ગતિ કરવા દેવામાં આવે છે. સ્પ્રિંગ મહત્તમ ............. $cm$ જેટલી દબાવશે.

$m$ દળનો એક સમઘન કાટખૂણે નમેલા ઢળતા પાત્રમાં નીચે તરફ સરકે છે. જો સમઘન અને પાત્ર વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $\mu_k$ હોય,તો બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo