નીચેની પ્રક્રિયા કયા પ્રકારની છે?

  • A
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • B
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન
  • C
    મુક્ત મુલક વિસ્થાપન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ક્લોરોસાયક્લોહેક્સેનની તુલનામાં,નીચેનામાંથી કયા વિધાનો ક્લોરોબેન્ઝીન માટે યોગ્ય રીતે લાગુ પડે છે?
$A$. ક્લોરિન પરમાણુઓ પર ઋણ વીજભારનું મૂલ્ય વધારે છે.
$B$. $C-Cl$ બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
$C$. $C-Cl$ બંધ ઓછો ધ્રુવીય છે.
$D$. એરોમેટિક વલયના વિસ્થાનિકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે $C-Cl$ બંધ લાંબો છે.
$E$. $C-Cl$ બંધ કાર્બનના $sp^2$ સંકૃત કક્ષકનો ઉપયોગ કરીને રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઉપરની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં સંયોજન $C$ ...... થશે.
${C_7}{H_8}$ $\xrightarrow[\Delta]{3Cl_2} A$ $\xrightarrow{Br_2/Fe} B$ $\xrightarrow{Zn/HCl} C$

નીચેની પ્રક્રિયાઓમાં બનતો એઝો-ડાય $(Y)$ કયો છે: $\text{સલ્ફાનિલિક એસિડ} + NaNO_2 + CH_3COOH \rightarrow X$; $X + \text{1-નેપ્થાઇલએમાઇન} \rightarrow Y$. $Y$ ને ઓળખો.

ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા એસિટોફેનોન તૈયાર કરવા માટે વપરાતા રસાયણો કયા છે:
$(A)$ $C_6H_6$
$(B)$ $CH_3COCH_3$
$(C)$ $CH_3COCl$
$(D)$ નિર્જળ $AlCl_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo