નીચેનો આલેખ સ્ત્રીના માસિક ચક્ર દરમિયાન રુધિર પ્લાઝ્મામાં હાજર ચાર અંતઃસ્ત્રાવોની સાપેક્ષ સાંદ્રતા દર્શાવે છે. આ અંતઃસ્ત્રાવોને ઓળખો.

  • A
    $A-FSH, B-\text{ઇસ્ટ્રોજન}, C-LH, D-\text{પ્રોજેસ્ટેરોન}$
  • B
    $A-LH, B-\text{પ્રોજેસ્ટેરોન}, C-FSH, D-\text{ઇસ્ટ્રોજન}$
  • C
    $A-FSH, B-\text{પ્રોજેસ્ટેરોન}, C-LH, D-\text{ઇસ્ટ્રોજન}$
  • D
    $A-LH, B-\text{ઇસ્ટ્રોજન}, C-FSH, D-\text{પ્રોજેસ્ટેરોન}$

Explore More

Similar Questions

માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે?

કોલમ $I$ માં આપેલી બાબતોને કોલમ $II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ પ્રોલિફેરેટિવ તબક્કો (Proliferative Phase) $(i)$ ગર્ભાશયના અંતઃસ્તરનું તૂટવું
$(b)$ સિક્રેટરી તબક્કો (Secretory Phase) $(ii)$ ફોલિક્યુલર તબક્કો
$(c)$ ઋતુસ્ત્રાવ (Menstruation) $(iii)$ લ્યુટિયલ તબક્કો

માસિક ચક્ર સામાન્ય રીતે કેટલા દિવસમાં પૂર્ણ થાય છે?

નીચે માનવ માદાઓમાં જનનકોષજનન (gametogenesis) પર અંતઃસ્ત્રાવોની અસર દર્શાવતો એક અધૂરો ફ્લો ચાર્ટ આપેલ છે. ચાર્ટમાં $A, B, C$ અને $D$ શું સૂચવે છે?

માદામાં અંડપાત (ovulation) માટે કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo