આપેલ પ્રક્રિયા $(A \rightarrow P)$ માટે નીચે મુજબનો આલેખ મળે છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ($E_{a}$,$kJ \ mol^{-1}$ માં) અને પ્રક્રિયાની ઉષ્મા ($|\Delta H|$,$kJ \ mol^{-1}$ માં) અનુક્રમે છે ($x=$ પ્રક્રિયા નિર્દેશાંક; $y=E$,$kJ \ mol^{-1}$ માં)

  • A
    $5, 15$
  • B
    $15, 5$
  • C
    $25, 5$
  • D
    $10, 25$

Explore More

Similar Questions

સંઘાતવાદ (Collision theory) ની શોધ કોણે કરી હતી? સંઘાતવાદ શેના પર આધારિત છે?

પ્રક્રિયા $X + Y \rightarrow R + S$ માટે નીચે મુજબની ઉર્જા પ્રોફાઇલ ધ્યાનમાં લો. પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું અનુમાન સાચું નથી?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:
$\ln k = 33.24 - \frac{2.0 \times 10^{4} \, K}{T}$
પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $... \, kJ \, mol^{-1}$ દ્વારા આપવામાં આવે છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: $R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$)

Arrhenius સમીકરણ મુજબ,$\log k$ વિરુદ્ધ $\frac{1}{T}$ ના આલેખનો ઢાળ . . . . . . છે.

તાપમાન $T$ પર અણુઓ વચ્ચે ગતિ ઊર્જાના વિતરણનો નીચેનો આલેખ ધ્યાનમાં લો. જો તાપમાન વધારવામાં આવે,તો પરિણામી આલેખ ઉપરના આલેખ કરતા કેવી રીતે અલગ પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo