નીચેની આકૃતિ ઇનપુટ $A$ અને $B$ તથા આઉટપુટ $Y$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. જો $A, B$ અને $Y$ ના વોલ્ટેજ વેવફોર્મ આપ્યા મુજબ હોય,તો આ લોજિક ગેટ કયો છે?

  • A
    $NOR$ ગેટ
  • B
    $OR$ ગેટ
  • C
    $AND$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં દર્શાવેલ ગેટ્સનું સંયોજન શું ઉત્પન્ન કરે છે?

આકૃતિ લોજિક ગેટ્સનું સંયોજન દર્શાવે છે. આ સંયોજન કયા એક ગેટને સમતુલ્ય છે?

બુલિયન બીજગણિત મુજબ નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચે આપેલા લોજિક સર્કિટમાં, $Y_1, Y_2$ અને $Y_3$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

લોજિક ગેટ એ એક એવું ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo