$1 \ mole$ વાયુ માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવે છે. આ વાયુ કયા દબાણના ગાળામાં ( $bar$ માં) આદર્શ વાયુ તરીકે વર્તે છે?:
$P \ (bar)$$\frac{PV}{RT}$
$1$$1$
$2$$1$
$3$$1$
$4$$1.5$
$5$$2.0$

  • A
    $1$ થી $3$
  • B
    $1$ થી $5$
  • C
    $4$ થી $5$
  • D
    $5$ થી વધુ

Explore More

Similar Questions

$400 \, K$ તાપમાને,$200 \, mL$ $N_2$ વાયુનું દબાણ $1.5 \, bar$ છે. $STP$ એ $N_2$ વાયુનું કદ શોધો. ($, mL$ માં)

એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂ કરીને $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow A$ માર્ગને અનુસરીને ફરીથી તે જ બિંદુ પર પાછો આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય . . . . . . $J$ છે.

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો આલેખ સાચો નથી?
$d =$ ઘનતા,$P =$ દબાણ,$T =$ તાપમાન

સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણ જણાવો.

Difficult
View Solution

$27\,^oC$ તાપમાને અને $1\,atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,કયા તાપમાને તેની ઘનતા $0.75\,d$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo