ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે. જો ટેલિસ્કોપને તેના ઓબ્જેક્ટિવથી $2\,m$ દૂર રહેલા સ્કેલ પર સ્પષ્ટ દ્રષ્ટિ માટે ફોકસ કરવામાં આવે,તો તેની મોટવણી કેટલી હશે?

  • A
    $-4$
  • B
    $-8$
  • C
    $+8$
  • D
    $-2$

Explore More

Similar Questions

ટેલિસ્કોપ (દૂરબીન) એટલે શું?

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $60 \, cm$ અને $10 \, cm$ છે. જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણીનું મૂલ્ય કેટલું હશે?

ખગોળીય ટેલિસ્કોપ માટે કયા બે મુખ્ય મુદ્દાઓ મહત્વના છે?

એક પાર્થિવ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $80 \, cm$ છે અને તે સમાંતર કિરણો માટે ગોઠવાયેલું છે. જો તેની મોટવણી $20$ હોય અને ઇરેક્ટિંગ લેન્સની કેન્દ્રલંબાઈ $20 \, cm$ હોય,તો ટેલિસ્કોપની કુલ લંબાઈ......$cm$ થશે.

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $100\, cm$ અને $5\, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાતું હોય,તો ટેલિસ્કોપનું મોટવણી (magnification) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo