કોષમાં કોષરસમાં વ્યાપકપણે ફેલાયેલા એકમ પટલના ઝીણા જાળાને શું કહેવામાં આવે છે?

  • A
    ગોલ્ગી પ્રસાધન
  • B
    પરોક્સિસોમ
  • C
    લાયસોઝોમ
  • D
    અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

ગોલ્ગીકાય સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી?

કોષની કઈ અંગિકા પ્રોટીનના ગ્લાયકોઝાયલેશન સાથે સંકળાયેલ છે?

. . . . . . એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના નિર્માણનું મહત્વનું સ્થાન છે.

કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ ........ ની નજીક ગોલ્ગીકાય જોઈ.

ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવતા કાર્યોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો વાંચો:
$(i)$ તેની અંદર રહેલા પદાર્થોનું વહન અને રાસાયણિક ફેરફાર કરે છે.
$(ii)$ પદાર્થોના પેકેજિંગનું કાર્ય કરે છે.
$(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના નિર્માણ માટેનું મહત્વનું સ્થાન છે.
નીચેનામાંથી કયો જવાબ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo