આકૃતિ અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. સ્થિતિમાનના તફાવત $V_Q - V_P$ અને $V_B - V_A$ ની સંજ્ઞા નક્કી કરો.

  • A
    $-Ve, +Ve$
  • B
    $+Ve, -Ve$
  • C
    $+Ve, +Ve$
  • D
    $-Ve, -Ve$

Explore More

Similar Questions

હવામાં $0.2 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ $A$ અને $B$ પર દરેક $8 \ \mu C$ ના બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ત્રીજા ખૂણા $C$ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$1 \ eV$ ની વ્યાખ્યા આપો.

બે ધન વિદ્યુતભારો $Q$ અને $4Q$ ને અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ પર મૂકવામાં આવ્યા છે,જ્યાં $B$ એ $A$ ની જમણી બાજુએ $d$ એકમ અંતરે છે. $A$ અને $B$ ને જોડતી રેખા પર બિંદુ $P$ આગળ આ વિદ્યુતભારોને કારણે કુલ વિદ્યુત સ્થિતિમાન ન્યૂનતમ છે. $A$ થી $P$ નું અંતર કેટલું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

બે કણો કે જેમના વિદ્યુતભારો $+q$ અને $-q$ છે,તેમની વચ્ચેનું અંતર $2d$ છે. તેમને જોડતી રેખાના મધ્યબિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo