આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?

717-740

  • [AIPMT 2011]
  • A

    $D$ - અંડવાહિની નિવાપ $E$ - ગર્ભાશય $F$ - ગર્ભાશયનું મુખ

  • B

    $C$ - અંડવાહિની નિવાપ $D$ - પક્ષ્મો $E$ - ગર્ભાશયનું મુખ

  • C

    $A$ - બાહ્ય ગર્ભસ્તર $B$ - મધ્ય ગર્ભસ્તર $C$ - અંડવાહિની

  • D

    $B$ - અંતગર્ભસ્તર $C$ - અંડવાહિની નિવાપ $D$ - પક્ષ્મો

Similar Questions

......... એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ઘરાવતી ગાદી જેવી રચના છે.

અંડવાહિનીઓની રચના અને સ્થાન વિશે માહિતી આપો.

માદા પ્રજનનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરો અને નીચે દર્શાવેલ સાથે સંબંધિત ભાગોનું નામ નિર્દેશન કરો.

$(a)$ જન્યુઓની ઉત્પત્તિ

$(b)$ ફલન માટેનું સ્થળ

$(c)$ સ્થાપન માટેનું સ્થાન

$(d)$ જન્મ માટેની નળી કે માર્ગ 

સ્ત્રીનાં બાહ્ય જનનાંગો અને તેનાં કાર્યોની સાચી જોડી નીચેનામાંથી કઈ છે?

અંડવાહિનીની લંબાઈ જણાવો.