આધુનિક ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલ આપણા બ્રહ્માંડના સૌથી દૂરના પદાર્થો એટલા દૂર છે કે તેમના દ્વારા ઉત્સર્જિત પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં અબજો વર્ષ લાગે છે. આ પદાર્થો (જેને ક્વાસાર કહેવાય છે) માં ઘણી રહસ્યમય લાક્ષણિકતાઓ છે,જે હજુ સુધી સંતોષકારક રીતે સમજાવવામાં આવી નથી. જો પ્રકાશને આપણા સુધી પહોંચવામાં $3.0$ અબજ વર્ષ લાગતા હોય,તો તે ક્વાસારનું અંતર $km$ માં કેટલું હશે?

  • A
    $1.4 \times 10^{18}$
  • B
    $2.8 \times 10^{26}$
  • C
    $1.4 \times 10^{20}$
  • D
    $2.8 \times 10^{22}$

Explore More

Similar Questions

બે તારાઓ $A$ અને $B$ ના મેગ્નિટ્યુડ અનુક્રમે $2.5$ અને $-5$ છે. તો $\frac{B}{A}$ નો તેજસ્વિતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

સૂર્યની કુલ ઉર્જાનો કેટલો ટકા ભાગ પૃથ્વીની સપાટી પર પહોંચે છે?

Difficult
View Solution

ગ્રેટ બેર (Great Bear) એ શું છે?

આપણે જે ગેલેક્સીમાં રહીએ છીએ તે છે:

પૃથ્વીના એકમ ક્ષેત્રફળ પર પડતી સૌર ઉર્જાનો દર આશરે ....... $(kW/m^2)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo