એક કરતાં વધુ ઘન સ્વરૂપોમાં પદાર્થનું અસ્તિત્વ ધરાવવાની ઘટનાને શું કહેવાય છે?

  • A
    પોલીમોર્ફિઝમ (બહુરૂપતા)
  • B
    આઈસોમોર્ફિઝમ (સમરૂપતા)
  • C
    એલોટ્રોપી (અપરરૂપતા)
  • D
    એનાન્ટિઓમોર્ફિઝમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો સમાવેશ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં થતો નથી?

એક વાયુ માટે,$\frac{R}{C_{v}}=0.4$,જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_{v}$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુ કયા પ્રકારના અણુઓનો બનેલો છે?

જો એક રેખામાં $\left(\frac{-7}{5}, \frac{-6}{5}\right)$ નું પ્રતિબિંબ $(1, 2)$ હોય,તો તે રેખાનું સમીકરણ શું થાય?

મુખ્ય,ગૌણ (એઝિમુથલ) અને ચુંબકીય ક્વોન્ટમ આંક અનુક્રમે કોની સાથે સંબંધિત છે?

જો $|\vec{A} \times \vec{B}| = \sqrt{3} \vec{A} \cdot \vec{B}$ હોય,તો $|\vec{A} + \vec{B}|$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo