પ્રક્રિયા $NaOH + H_3PO_4 \to NaH_2PO_4 + H_2O$ માં ફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ નું તુલ્ય વજન કેટલું છે?

  • A
    $25$
  • B
    $49$
  • C
    $59$
  • D
    $98$

Explore More

Similar Questions

$\begin{aligned} & \frac{x^2+x+1}{(x-1)(x-2)(x-3)}=\frac{A}{x-1}+\frac{B}{x-2}+\frac{C}{x-3} \\ & \Rightarrow A+C= \end{aligned}$

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $X$ ને ઓળખો:
$C_6H_5-Cl$ $\xrightarrow[CuCN]{KCN} P$ $\xrightarrow{LiAlH_4} Q$ $\xrightarrow{HNO_2} X$

એક સમાન તારમાંથી બે વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે છે: $(i)$ $r$ ત્રિજ્યા ધરાવતી $P$ અને $(ii)$ $nr$ ત્રિજ્યા ધરાવતી $Q$. જો $Q$ ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,$P$ ની સમાન અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $8$ ગણી હોય,તો $n$ નું મૂલ્ય શોધો (તારનો વ્યાસ $r$ અથવા $nr$ કરતા ઘણો નાનો છે).

$P_4O_{10}$ માં કેટલા સેતુબંધ ધરાવતાં ઓક્સિજન પરમાણુઓ હાજર હોય છે?

એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે,એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણના ગુણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર,પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo