અવરોધોના સમૂહનો સમતુલ્ય અવરોધ $R$ છે. જો બીજો એક અવરોધ આ સમૂહ સાથે સમાંતર જોડવામાં આવે,તો તેનો નવો સમતુલ્ય અવરોધ $R_1$ બને છે અને જો તેને શ્રેણીમાં જોડવામાં આવે,તો તેનો નવો સમતુલ્ય અવરોધ $R_2$ બને છે. તો આપણી પાસે છે:

  • A
    $R_1 > R$
  • B
    $R_1 < R$
  • C
    $R_2 > R$
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

એક હીટર $A$ ને $200 \ V$ $d.c.$ સપ્લાય સાથે જોડતા તે $300 \ W$ ગરમી આપે છે. બીજા હીટર $B$ ને $200 \ V$ $d.c.$ સપ્લાય સાથે જોડતા તે $600 \ W$ ગરમી આપે છે. જો આ બંને હીટરને શ્રેણીમાં જોડીને $200 \ V$ $d.c.$ સપ્લાય સાથે જોડવામાં આવે,તો કુલ પાવર આઉટપુટ ................. $W$ થશે.

Difficult
View Solution

એક હીટિંગ કોઈલ એક પાત્રના પાણીને $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં $30$ મિનિટ લે છે. આવી બે હીટિંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેટલા જ જથ્થાના પાણીને તેટલા જ તાપમાનના ગાળામાં ગરમ કરવા માટે કેટલો સમય લાગશે? (કોઈલની ઉષ્મીય ક્ષમતાને અવગણતા).

નીચે આપેલ સ્ટાર સર્કિટ આકૃતિમાં,બિંદુઓ $A$ અને $H$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..............$r$ થશે.

Difficult
View Solution

એક તારને ચાર સમાન ભાગોમાં તોડવામાં આવે છે. આ ચાર તારને સાથે રાખીને એક પેકેટ બનાવવામાં આવે છે. મૂળ તારના અવરોધની સરખામણીમાં પેકેટનો અવરોધ કેટલો થશે?

$(a)$ ત્રણ અવરોધો $2 \; \Omega$,$4 \; \Omega$ અને $5 \; \Omega$ ને સમાંતર જોડવામાં આવ્યા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે?
$(b)$ જો આ સંયોજનને $20 \; V$ ના $emf$ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે,તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo