આપેલ પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

  • A
    $\frac{R}{4}$
  • B
    $\frac{R}{3}$
  • C
    $4 R$
  • D
    $2 R$

Explore More

Similar Questions

કોપર વોલ્ટામીટરની અંદરનો પ્રવાહ:

આપેલ પરિપથમાં $E_1 = E_2 = E_3 = 2 \, V$ અને $R_1 = R_2 = 4 \, \Omega$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે વહેતો પ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

Difficult
View Solution

એક ડ્રાય સેલનું $e.m.f.$ $1.5\, V$ અને આંતરિક અવરોધ $0.05\,\Omega$ છે. ખૂબ જ ટૂંકા સમયના અંતરાલ માટે આ સેલમાંથી મેળવી શકાતો મહત્તમ પ્રવાહ ................... $A$ છે.

$100\, V$ પર $500\, W$ રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક બલ્બ $200\, V$ ના સપ્લાય ધરાવતા સર્કિટમાં વાપરવામાં આવે છે. બલ્બ $500\, W$ પાવર વાપરે તે માટે તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ $R$ ................. $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, W$ ના ચાર બલ્બ $B_1, B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના મેઈન સપ્લાય સાથે જોડવામાં આવ્યા છે. આદર્શ એમીટરનું અવલોકન ............... $A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo