$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $6 \Omega$ છે. $R_1$ નું મૂલ્ય શોધો. ($Omega$ માં)

  • A
    $20$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $25$

Explore More

Similar Questions

જો બલ્બની શ્રેણીમાં અવરોધ જોડવામાં આવે,તો બલ્બની તેજસ્વીતામાં શું ફેરફાર થશે?

સમાન મૂલ્યના ત્રણ અવરોધો $R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર અલગ-અલગ ગોઠવણીમાં ગોઠવવામાં આવ્યા છે. પાવર વ્યયનો ચડતો ક્રમ કયો છે?

આપેલ પરિપથમાં $2 \, \Omega$ ના અવરોધમાંથી $3 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. $5 \, \Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર ................. $W$ છે.

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેના નેટવર્કનો અસરકારક અવરોધ કેટલો છે?

એક હીટિંગ કોઈલ એક પાત્રના પાણીને $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં $30$ મિનિટ લે છે. આવી બે હીટિંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેટલા જ જથ્થાના પાણીને તેટલા જ તાપમાનના ગાળામાં ગરમ કરવા માટે કેટલો સમય લાગશે? (કોઈલની ઉષ્મીય ક્ષમતાને અવગણતા).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo