બે ઇન્ડક્ટન્સને સમાંતર જોડવામાં આવે ત્યારે તેમનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ $2.4 \, H$ છે અને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે $10 \, H$ છે. તો આ બે ઇન્ડક્ટન્સ વચ્ચેનો તફાવત .......... $H$ છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

ત્રણ ઇન્ડક્ટન્સ નીચે દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. કોઈ કપલિંગ નથી તેમ ધારીને,પરિણામી ઇન્ડક્ટન્સ $H$ માં કેટલું હશે?

$A$ અને $D$ વચ્ચેનું ઇન્ડક્ટન્સ કેટલું છે?

$1 H$ અને $3 H$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા બે ગૂંચળા શ્રેણીમાં જોડાયેલા છે. તેમનું અન્યોન્ય પ્રેરકત્વ $5 H$ છે. આ સંયોજનનું સમતુલ્ય આત્મ-પ્રેરકત્વ કેટલું થાય ($H$ માં)?

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતા બે ઇન્ડક્ટર સમાંતર જોડાણમાં છે. આ ગોઠવણી સાથે $5 \text{ mH}$ મૂલ્યનો વધુ એક ઇન્ડક્ટર શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે અસરકારક ઇન્ડક્ટન્સ $15 \text{ mH}$ થાય છે. $L$ નું મૂલ્ય . . . . . . $\text{mH}$ છે.

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo