આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

  • A
    $\frac{4}{3} C$
  • B
    $2 C$
  • C
    $5 C$
  • D
    $\frac{3}{2} C$

Explore More

Similar Questions

જો આકૃતિમાં દર્શાવેલ કેપેસિટર્સના સંયોજન માટે $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $3 C$ હોય,તો કેપેસિટર $C^{\prime}$ નું મૂલ્ય કેટલું હશે ($C$ માં)?

પરિપથમાં દર્શાવેલ તમામ છ કેપેસિટર સમાન છે. દરેક તેના ટર્મિનલ વચ્ચે મહત્તમ $200 \, V$ સહન કરી શકે છે. $A$ અને $B$ વચ્ચે સુરક્ષિત રીતે લગાવી શકાય તેવો મહત્તમ વોલ્ટેજ.....$V$ છે.

આપેલ પરિપથમાં,$4\, \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર.....$\mu C$ હશે.

બિંદુ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ શોધો. ($C$ માં)

$0.6 \ \mu F$ અને $0.3 \ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોને શ્રેણીમાં $6 \ V$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo