આપેલ તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયામાં સંતુલન અચળાંક:

  • A
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખે છે
  • B
    સંતુલન સમયે નીપજોની સાંદ્રતા પર આધાર રાખે છે
  • C
    પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતો નથી
  • D
    તે પ્રક્રિયાની લાક્ષણિકતા નથી

Explore More

Similar Questions

બાષ્પ દબાણ (vapour pressure) એટલે શું? "ખુલ્લા પાત્રમાં બાષ્પીભવનનો દર અચળ હોય છે,છતાં સંતુલન સ્થપાતું નથી." આ વિધાન સમજાવો.

કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં,સંતુલન ત્યારે સ્થપાયેલું માનવામાં આવે છે જ્યારે

શુદ્ધ એમોનિયાને એક પાત્રમાં એવા તાપમાને રાખવામાં આવે છે જ્યાં તેનો વિયોજન અચળાંક $(\alpha)$ નોંધપાત્ર હોય છે. સંતુલન સમયે,

ઘન-પ્રવાહી સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

પ્રવાહી-બાષ્પ સંતુલન સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo