$850 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $0.5625$ છે. $NO_{(g)}$ ની સંતુલન સાંદ્રતા $3.0 \times 10^{-3} \ M$ છે. જો $N_{2(g)}$ અને $O_{2(g)}$ ની સંતુલન સાંદ્રતા સમાન હોય,તો $N_{2(g)}$ ની સાંદ્રતા $M$ માં કેટલી હશે?

  • A
    $4.0 \times 10^{-3}$
  • B
    $4.0 \times 10^{-2}$
  • C
    $1.6 \times 10^{-3}$
  • D
    $3.0 \times 10^{-3}$

Explore More

Similar Questions

એક પ્રતિવર્તી પ્રક્રિયા માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે $2.38 \times 10^{-4}$ અને $8.15 \times 10^{-5}$ છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે?

$300 \ K$ તાપમાને નીચેની વાયુમય સંતુલન પ્રક્રિયાઓ માટે $\frac{K_p}{K_c}$ ગુણોત્તરનો ચડતો ક્રમ શોધો:
$X: 2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$
$Y: PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$
$Z: 2HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$

નીચેનામાંથી કયા વાયુરૂપ સંતુલનમાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

સંતુલન $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,જ્યારે $T = ....... \ K$ હોય ત્યારે $K_p$ એ $K_c$ ને સમાન થાય છે.

$K_{p}$ અને $K_{c}$ વચ્ચેનો સંબંધ $K_{p}=K_{c}(RT)^{\Delta n_{g}}$ છે. પ્રક્રિયા $NH_{4}Cl_{(s)} \rightleftharpoons NH_{3(g)} + HCl_{(g)}$ માટે $\Delta n_{g}$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo