ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવવા માટે વપરાતું સમીકરણ કયું છે?

  • A
    $X_{(g)} + e^{-} \longrightarrow X^{-}_{(g)}$
  • B
    $X_{(s)} + e^{-} \longrightarrow X^{-}_{(g)}$
  • C
    $X_{(g)} \longrightarrow X^{+}_{(g)} + e^{-}$
  • D
    $X_{(s)} \longrightarrow X^{+}_{(g)} + e^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન અસ્તિત્વમાં હોવાની શક્યતા સૌથી ઓછી છે?

નીચે આપેલી તત્ત્વોની દરેક જોડીમાં કયું તત્ત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે?
$(i)$ $O$ અથવા $F$ $(ii)$ $F$ અથવા $Cl$

નીચે આપેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?
$A$. $Ar$ $B$. $Br$ $C$. $F$ $D$. $S$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

તત્વની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી:

$Na^{-} \xleftarrow{x} Na \xrightarrow{5 \ eV} Na^{+}$
$X$ નું મૂલ્ય $eV$ માં જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo