$(-3, 2)$ માંથી પસાર થતી અને અક્ષો પર સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ ચિહ્ન ધરાવતા અંતઃખંડો કાપતી સીધી રેખાનું સમીકરણ શોધો:

  • A
    $x - y + 5 = 0$
  • B
    $x + y - 5 = 0$
  • C
    $x - y - 5 = 0$
  • D
    $x + y + 1 = 0$

Explore More

Similar Questions

$(3, -2)$ અને $(3, 4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

એક રેખા $L$ બિંદુ $P(1, 2)$ માંથી પસાર થાય છે અને ધન $X$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ અને $B$ એ $L$ પર આવેલા બે બિંદુઓ છે જે $P$ થી $4$ એકમના અંતરે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$(4, 6)$ માંથી પસાર થતી અને $3x - 7y + 2 = 0$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

જો બિંદુ $P(1, 2)$ માંથી પસાર થતી એક સીધી રેખા,જે $X$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે,તે રેખા $3x + 4y + 5 = 0$ ને $Q$ બિંદુએ મળે છે,તો $PQ$ ની લંબાઈ ......... એકમ થાય.

$4x + 7y - 3 = 0$ અને $2x - 3y + 1 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo