એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 8 \sin \left[ \pi \left( \frac{t}{10} - \frac{x}{4} \right) + \frac{\pi}{3} \right]$ છે. તરંગની તરંગલંબાઈ .... $m$ છે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $10$

Explore More

Similar Questions

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $Y = a \sin 2 \pi (b t - c x)$ દ્વારા આપવામાં આવે છે. જો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો હોય,તો:

તરંગનું સ્થાનાંતર $y=0.002 \sin (100t + x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

કંપવિસ્તાર (amplitude) ની વ્યાખ્યા,એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$20 Hz$ અને $30 Hz$ આવૃત્તિ ધરાવતા બે તરંગો એક સામાન્ય બિંદુથી બહાર નીકળે છે. $0.6 s$ પછી તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

તરંગનું સમીકરણ $y = 0.07 \sin (12\pi x - 3000\pi t)$ આપેલ છે. જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે,તો સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo