$RuBP$ કાર્બોક્સિલેઝ ઉત્સેચક:

  • A
    તેની પ્રક્રિયા $C_3$ અને $C_4$ વનસ્પતિઓમાં જોવા મળે છે
  • B
    તે આંતરિક થાઇલેકોઇડ પટલમાં હાજર હોય છે
  • C
    તે નીચા તાપમાન પ્રત્યે સંવેદનશીલ ઉત્સેચક છે
  • D
    તે $CO_2$ કરતા $O_2$ માટે વધુ આકર્ષણ દર્શાવે છે

Explore More

Similar Questions

......... એ અંધકાર પ્રક્રિયાની પ્રથમ પ્રક્રિયા છે.

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા અનેક પ્રતિક્રિયાઓની બનેલી છે. કોષમાં આ દરેક પ્રક્રિયા ક્યાં થાય છે? સ્ટાર્ચનું સંશ્લેષણ ........... માં થાય છે.

કેલ્વિન $(Calvin)$ ચક્ર માટેનું સ્થાન ....... છે.

$C_3$ ચક્રમાં ફોસ્ફેટેઝ ઉત્સેચકો શેમાં ભાગ લે છે?

$C_3$ પથમાં ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા $ATP$ અને $NADPH$ અણુઓની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo