$300 \ K$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુનું $10 \ L$ થી $100 \ L$ સુધી સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો છે ($JK^{-1}$ માં)?

  • A
    $42.3$
  • B
    $35.8$
  • C
    $38.3$
  • D
    $32.3$

Explore More

Similar Questions

જ્યારે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે,ત્યારે એન્ટ્રોપી

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોય છે?

એન્ટ્રોપી ફેરફાર માટેનું ગાણિતીય સમીકરણ આપો.

$\Delta S_m^\circ$ નો એકમ ક્યો છે?

જો $27 \, ^\circ C$ તાપમાને સંયોજનની ગલન એન્થાલ્પી $2930 \, J/mol$ હોય,તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J/mol \cdot K$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo