તત્વોની તેમની પ્રમાણિત અવસ્થાઓમાં એન્થાલ્પી કેટલી માનવામાં આવે છે?

  • A
    $298 \ K$ પર $Zero$
  • B
    $298 \ K$ પર $Unit$
  • C
    બધા તાપમાને $Zero$
  • D
    $273 \ K$ પર $Zero$

Explore More

Similar Questions

જ્યારે $2$ મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $20^{\circ} C$ જેટલું વધારવામાં આવે,ત્યારે પ્રક્રિયામાં થતું કાર્ય શોધો. ($R$ માં)

ઉત્કલન બિંદુ $(I)$,એન્ટ્રોપી $(II)$,$pH$ $(III)$ અને કોષના $emf$ $(IV)$ માંથી,તીવ્ર ગુણધર્મો (intensive properties) કયા છે?

સમસ્યા $6.2$ માં આપેલ વિસ્તરણને ધ્યાનમાં લો,જે $1 \, mol$ આદર્શ વાયુ માટે પ્રતિવર્તી રીતે કરવામાં આવે છે.

$25\,^oC$ તાપમાને બોમ્બ કેલેરીમીટરમાં ઈથેનોલની દહનઉષ્મા $-670.48\, K\,cal\, mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $25\,^oC$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $K\,cal$ માં શોધો.

એક સારી રીતે બંધ કરેલા થર્મોસ ફ્લાસ્કમાં કેટલાક બરફના ટુકડા છે. આ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo