$298 \ K$ તાપમાને વાયુરૂપ $N_2O$ અને $NO$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $82.0$ અને $90.0 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $N_2O_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow 2 NO_{(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?

  • A
    $-74 \ kJ$
  • B
    $+98 \ kJ$
  • C
    $+89 \ kJ$
  • D
    $-47 \ kJ$

Explore More

Similar Questions

$1.0 \, kg$ ઇથેનોલનું તાપમાન $293.45 \, K$ થી ઉત્કલનબિંદુ સુધી વધારવા અને ત્યારબાદ તે તાપમાને પ્રવાહીને વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ($J$ માં) કેટલો હશે?
[આપેલ છે: ઇથેનોલનું ઉત્કલનબિંદુ $351.45 \, K$. પ્રવાહી ઇથેનોલની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $2.44 \, J \, g^{-1} \, K^{-1}$. ઇથેનોલની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $855 \, J \, g^{-1}$]

પ્રક્રિયા $2H_{(g)} \to H_{2(g)}$ માટે,$\Delta H$ અને $\Delta S$ ની સંજ્ઞાઓ શું છે?

એક કેલરીમીટરમાં $30^{\circ} C$ તાપમાને $0.2 \ kg$ પાણી છે. તેમાં $60^{\circ} C$ તાપમાન ધરાવતું $0.1 \ kg$ પાણી ઉમેરવામાં આવે છે,મિશ્રણને બરાબર હલાવતા અંતિમ તાપમાન $35^{\circ} C$ મળે છે. તો કેલરીમીટરનું પાણીનું તુલ્યમાન (water equivalent) કેટલું હશે $:-$ ($J / K$ માં)

$1 \, mole$ આદર્શ વાયુ ધરાવતી એક સિસ્ટમ પ્રતિવર્તી પ્રક્રિયા $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow A$ માંથી પસાર થાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો શરૂઆતના બિંદુ $A$ પર તાપમાન $300 \, K$ હોય અને પ્રક્રિયા $B \rightarrow C$ માં થયેલ કાર્ય $1 \, L \, atm$ હોય,તો સમગ્ર પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા $L \, atm$ માં કેટલી હશે?

$KOH$ દ્વારા નિર્બળ એસિડ $(HA)$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-12.2 \ kcal \ mol^{-1}$ છે. જો નિર્બળ એસિડ $10 \%$ આયનીકૃત હોય,તો $1 \ mole \ HA$ ની વિયોજન એન્થાલ્પી કેટલી થાય? આપેલ છે કે $KOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ kcal \ mol^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo