એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

  • A
    $C_3H_6O_3$
  • B
    $C_4H_8O_4$
  • C
    $C_6H_{12}O_6$
  • D
    $C_5H_{10}O_5$

Explore More

Similar Questions

એક પૃથ્થકરણમાં એક ચોક્કસ પદાર્થમાં આયોડિન અને ઓક્સિજનનો ગુણોત્તર $254:80$ છે. આ પદાર્થનું સૂત્ર શું હશે? (પરમાણુભાર $I = 127$,$O = 16$)

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C_2H_4O$ છે. સ્વતંત્ર વિશ્લેષણ દ્વારા તેના આણ્વીય દળનું મૂલ્ય $132.16$ મળ્યું છે. સાચું આણ્વીય સૂત્ર કયું છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેની બાષ્પ ઘનતા $30$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબનું બંધારણ મળે છે: $C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%$. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..

કાર્બન,હાઇડ્રોજન અને નાઇટ્રોજનના એક સંયોજનમાં આ ત્રણ તત્વોનું વજનનું પ્રમાણ અનુક્રમે $9 : 1 : 3.5$ ગ્રામ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo