મર્ક્યુરી સેલમાં વપરાતો વિદ્યુતવિભાજ્ય કયો છે?

  • A
    $NH_4Cl$ અને $ZnCl_2$ ની ભેજવાળી પેસ્ટ
  • B
    $38\%$ $H_2SO_4$ નું દ્રાવણ
  • C
    $KOH$ અને $ZnO$ ની પેસ્ટ
  • D
    $MgCl_2$ અને $HgO$ ની પેસ્ટ

Explore More

Similar Questions

નીચેના માટે પ્રક્રિયાઓ લખો:
$1.$ લેડ સ્ટોરેજ સેલની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ.
$2.$ $Ni-Cd$ સેલની કોષ પ્રક્રિયા.
$3.$ મર્ક્યુરી સેલની એનોડ,કેથોડ અને કુલ પ્રક્રિયા.

Difficult
View Solution

સક્રિય ઇલેક્ટ્રોડ અને નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ એટલે શું? ઉદાહરણ આપો.

$KNO_3$ ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ 'સોલ્ટ-બ્રિજ' બનાવવા માટે થાય છે કારણ કે:

$1.0 \ M$ $Pb^{2+}$ અને $Fe^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાં પાવડર સ્વરૂપમાં લેડ અને આયર્ન ઉમેરતા કઈ પ્રક્રિયા થશે?

ગેલ્વેનિક કોષ એટલે શું? ડેનિયલ કોષની અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપો અને રેડોક્ષ યુગ્મ (redox couple) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo