માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્રનો ભાગ નીચે મુજબ દર્શાવેલ છે:
$E_x = 0;$
$E_y = 2.5 \, \text{N/C} \cos \left[ \left( 2\pi \times 10^6 \, \text{rad/s} \right) t - \left( \pi \times 10^{-2} \, \text{rad/m} \right) x \right];$
$E_z = 0.$
આ તરંગ:

  • A
    $X$-દિશામાં $10^6 \, \text{Hz}$ આવૃત્તિ અને $100 \, \text{m}$ તરંગલંબાઈ સાથે ગતિ કરે છે
  • B
    $X$-દિશામાં $10^6 \, \text{Hz}$ આવૃત્તિ અને $200 \, \text{m}$ તરંગલંબાઈ સાથે ગતિ કરે છે
  • C
    $-X$-દિશામાં $10^6 \, \text{Hz}$ આવૃત્તિ અને $200 \, \text{m}$ તરંગલંબાઈ સાથે ગતિ કરે છે
  • D
    $Y$-દિશામાં $2\pi \times 10^6 \, \text{Hz}$ આવૃત્તિ અને $200 \, \text{m}$ તરંગલંબાઈ સાથે ગતિ કરે છે

Explore More

Similar Questions

$X$-દિશામાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $3 \ mm$ છે. વિદ્યુતક્ષેત્રમાં ફેરફાર $Y$-દિશામાં $66 \ Vm^{-1}$ ના કંપવિસ્તાર સાથે થાય છે. $x$ અને $t$ ના વિધેય તરીકે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો અનુક્રમે નીચે મુજબ છે:

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $c = 3 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 54 \sin(kz - \omega t) \hat{j} \ V/m$ તરીકે આપવામાં આવ્યું છે,જ્યાં $\hat{j}$ એ $y$-અક્ષની દિશામાં એકમ સદિશ છે. તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ $\vec{B}$ શું હશે?

ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના બિંદુવત સ્ત્રોતનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. સ્ત્રોતથી $4.0\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય...$V/m$ છે.

$+y$ દિશામાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર દર્શાવેલ છે. એક એવા બિંદુનો વિચાર કરો જ્યાં $\vec E$ એ $+z$ દિશામાં છે. તો $\vec B$ ક્ષેત્ર કઈ દિશામાં હશે?

જો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા $z$-અક્ષ હોય,તો વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ ની દિશાઓ કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo