એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = a\hat i + b\hat j$ દ્વારા આપવામાં આવે છે. અહીં $a$ અને $b$ અચળાંકો છે. $y-z$ સમતલને સમાંતર $l$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધો.

  • A
    $al^2$
  • B
    $bl^2$
  • C
    શૂન્ય
  • D
    $(a + b)l^2$

Explore More

Similar Questions

$L$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનના કેન્દ્ર પર '$q$' કુલંબનો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો સમઘનની દરેક સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક બિંદુવત વિદ્યુતભાર '$Q$' ને પોલા વાહક ગોળાની અંદર એક બિંદુ પર મૂકવામાં આવે છે. નીચેનામાંથી કઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ભાત સાચી છે?

આકૃતિમાં એક વિદ્યુતભારિત પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. જો $A$ અને $B$ આગળ વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે $E_A$ અને $E_B$ હોય અને $A$ તથા $B$ વચ્ચેનું અંતર $r$ હોય,તો:

$1 \text{ m}$ બાજુવાળા ઘનના કેન્દ્રમાં $10^{-7} \text{ C}$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તેની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક બિંદુવત વિદ્યુતભાર $+q$ ને ગ્રાઉન્ડેડ (પૃથ્વી સાથે જોડેલી) ધાતુની તકતીની સામે મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $P$ અને $Q$ એ વિદ્યુતભાર $X$ અને તકતી $Y$ ની વચ્ચે આવેલા છે. ધારો કે $E_P$ અને $E_Q$ એ અનુક્રમે બિંદુ $P$ અને $Q$ આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo