બે ગૌસિયન સપાટીઓ $A$ અને $B$ પર કેટલાક વિદ્યુતભારોનું વિતરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $\phi_A$ અને $\phi_B$ એ અનુક્રમે સપાટી $A$ અને $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હોય,તો $\frac{\phi_A}{\phi_B}=$

  • A
    $-\frac{1}{5}$
  • B
    $-3$
  • C
    $-\frac{3}{2}$
  • D
    $-\frac{3}{4}$

Explore More

Similar Questions

નીચે આકૃતિમાં વિદ્યુતભારનું વિતરણ દર્શાવેલ છે. આ વિદ્યુતભારોને લીધે પૃષ્ઠ $S$ માંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ......... છે.

$q_1, q_2, q_3$ અને $q_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બિંદુઓ પર રહેલા બિંદુવત વિદ્યુતભારો છે અને $S$ એ $R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી છે. ગૌસના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$xy$ સમતલમાં રહેલી $100 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ (in $V-m$) શોધો,જો $\vec E = \hat i + \sqrt 2 \hat j + \sqrt 3 \hat k$ હોય.

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

$a$ બાજુવાળા સમઘનના કેન્દ્રમાં $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. સમઘનની છ સપાટીઓમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo