ઘન પદાર્થમાંથી ઉત્સર્જિત થતા કૃષ્ણ પદાર્થના વિકિરણની સાપેક્ષ તીવ્રતા $I(\lambda)$ નું તરંગલંબાઈ $\lambda$ ની સાપેક્ષ વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. જો વિનનો સ્થાનાંતરનો અચળાંક $2.9 \times 10^{-3} \ mK$ હોય,તો પદાર્થનું આશરે તાપમાન $K$ માં કેટલું હશે?

  • A
    $10$
  • B
    $50$
  • C
    $250$
  • D
    $1500$

Explore More

Similar Questions

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

$900\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ $4\,\mu m$ છે. $1200\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે ($,\mu m$ માં)?

જો બે કૃષ્ણ પદાર્થો $A$ અને $B$ દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ અનુક્રમે $0.5 \mu m$ અને $0.1 \ mm$ હોય,તો પદાર્થો $A$ અને $B$ ના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ $289.8 \, nm$ છે. તારા માટે વિકિરણની તીવ્રતા કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$,વિનનો અચળાંક $b = 2898 \, \mu m \cdot K$)

$1640 \ K$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) માટે મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઈ $1.75 \ \mu m$ છે. જો ચંદ્રને સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ માનવામાં આવે અને તેના માટે મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઈ $14.35 \ \mu m$ હોય,તો ચંદ્રનું તાપમાન ...... $K$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo