$x$-અક્ષથી બિંદુ $P(2, 3)$ નું અંતર કેટલું છે?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

જો $A(-2, 1)$,$B(1, 0)$,$C(x, 3)$ અને $D(1, y)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના શિરોબિંદુઓ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

જો સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(0,0)$ અને $(3, \sqrt{3})$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

Difficult
View Solution

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
એક વર્તુળનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને બિંદુ $P(5,0)$ તેના પર આવેલું છે. બિંદુ $Q(6,8)$ વર્તુળની બહાર આવેલું છે.

$x$-અક્ષ પરના એવા બિંદુઓ શોધો જે બિંદુ $(7, -4)$ થી $2\sqrt{5}$ ના અંતરે હોય. આવા કેટલા બિંદુઓ છે?

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo