બિંદુઓ $(5, -3)$ અને $(5, 8)$ વચ્ચેનું અંતર ............ છે.

  • A
    $0$
  • B
    $5$
  • C
    $11$
  • D
    $-5$

Explore More

Similar Questions

જો કોઈ બિંદુનો $y$-યામ શૂન્ય હોય,તો તે બિંદુ હંમેશા ક્યાં આવેલું હોય છે?

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
$(0, 7)$ એ $y$-અક્ષ પરનું બિંદુ છે.

બિંદુ $(0, -7)$ ક્યાં આવેલું છે?

જો $(2x - 3, y + 3)$ અને $(x + 7, 2y - 2)$ યામ સમતલમાં એક જ બિંદુ હોય,તો $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે .......... છે.

બિંદુઓ $P(1, 0)$,$Q(4, 0)$ અને $S(1, 3)$ ને આલેખપત્ર પર દર્શાવો. બિંદુ $R$ ના યામ શોધો જેથી $PQRS$ એક ચોરસ બને.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo