ત્રણ એસિડ $A$,$B$ અને $C$ ના વિયોજન અચળાંકના મૂલ્યો અનુક્રમે $1.8 \times 10^{-5}$,$1.5 \times 10^{-4}$ અને $5.2 \times 10^{-8}$ છે. તેમના સંયુગ્મી બેઝની વધતી જતી બેઝિક પ્રકૃતિનો સાચો ક્રમ કયો છે $-$

  • A
    $A > B > C$
  • B
    $B > A > C$
  • C
    $B < A < C$
  • D
    $A < B < C$

Explore More

Similar Questions

$HCO_3^{-}$ નો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઇઝ અનુક્રમે કયા છે?

બે એસિડ $HA_1$ અને $HA_2$ ના વિયોજન અચળાંક અનુક્રમે $3.14 \times 10^{-4}$ અને $1.96 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા આશરે કેટલી હશે?

પોલિપ્રોટિક એસિડ એટલે શું? પોલિપ્રોટિક એસિડના ઉદાહરણો આપો અને તેનું આયનીકરણ સમજાવો.

$Brønsted-Lowry$ સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું બેઇઝ તરીકે વર્તે છે?

$Zn(OH)_2$ ના ઉભયગુણી (amphoteric) સ્વભાવને કયા બે પ્રક્રિયકોના સેટ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?
સેટ $1$ : $Zn(OH)_{2(s)}$ અને $OH^{-}_{(aq)}$
સેટ $2$ : $Zn(OH)_{2(s)}$ અને $H_2O_{(l)}$
સેટ $3$ : $Zn(OH)_{2(s)}$ અને $H^{+}_{(aq)}$
સેટ $4$ : $Zn(OH)_{2(s)}$ અને $NH_{3(aq)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo