આકૃતિમાં સમયના વિધેય તરીકે કણનું સ્થાનાંતર દર્શાવેલ છે. તે શું સૂચવે છે?

  • A
    કણ ચોક્કસ વેગ સાથે શરૂ થાય છે,પરંતુ ગતિ પ્રતિપ્રવેગી છે અને અંતે કણ અટકી જાય છે.
  • B
    કણનો વેગ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે.
  • C
    કણનો પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે.
  • D
    કણ અચળ વેગ સાથે શરૂ થાય છે,ગતિ પ્રવેગી છે અને અંતે કણ બીજા અચળ વેગ સાથે ગતિ કરે છે.

Explore More

Similar Questions

સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ $v$ સમય $t$ સાથે $v = 2 t^2 e^{-t}$ મુજબ બદલાય છે,જ્યાં $v$ એ $m/s$ માં અને $t$ એ $s$ માં છે. પદાર્થનો પ્રવેગ કયા સમયે $t =$ શૂન્ય થશે?

ધન પ્રવેગ માટે સ્થાન-સમય $(x-t)$ આલેખ કયો છે?

ધન,ઋણ અને શૂન્ય વેગ દર્શાવતા $x-t$ આલેખ દોરો.

કણે અંતિમ $2\,s$ માં કાપેલું અંતર,તેના કુલ $7\,s$ માં કાપેલા અંતરનો કેટલામો ભાગ છે?

Difficult
View Solution

એક પદાર્થનો વેગ-સમય આલેખ નીચે દર્શાવેલ છે. $t = 6 \ s$ થી $t = 9 \ s$ સુધીમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo